ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - gujarat gaun seva pasandgi mandal bharti 2024

ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - gujarat gaun seva pasandgi mandal bharti 2024


લાંબા સમયથી સરકારી નોકરી માટે તૈયારીઓ કરી રહેલા દરેક મિત્રો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હાલ માં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના નવા અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ ( IPS ) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે 2024 ની શરૂઆતમાં જ ટુંક સમયમાં જ 5000 થી પણ વધારે ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તો વધારે માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચતા રહો.ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - gujarat gaun seva pasandgi mandal bharti 2024
ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - gujarat gaun seva pasandgi mandal bharti 2024કઈ તારીખે જાહેરાત બાર પડશે - gsssb bharti notification 2024


હાલમાં મળતી માહિતી પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2024 ની 15 જાન્યુઆરી સુધીમાં 5000 હજાર કરતાં પણ વધારે જગ્યા પર ભરતી કરવામાં આવશે.


કઈ કઈ જગ્યાઓ પર ભરતી થશે - name of vacancies in gsssb upcoming bharti 2024


2024 માં આવનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ભરતી માં મુખ્ય ખાલી પોસ્ટ ની વિગત નીચે મુજબ છે.


1 જુનિયર ક્લાર્ક - 2500

2 સિનિયર ક્લાર્ક - 550

3 હેડ ક્લાર્ક - 150

4 કલેકટર કચેરી ક્લાર્ક - 600

5 ઓફિસ આસિસ્ટન્ટ - 200

6 સંશોધન અધિકારી - 100

7 સબ રજિસ્ટ્રાર - 100

8 સમાજ કલ્યાણ નિરીક્ષક - 160

9 એટીડીઓ ( ATDO ) - 60

10 આંકડા મદદનીશ - 90

11 મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી - 9

12 નાગરિક પુરવઠા નિગમ આસિસ્ટન્ટ ડેપો મેનેજર - 370


તો મિત્રો ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યાઓની જાહેરાત કરવામાં આવશે અને આ આંકડા અનુમાનિત હોવાથી કોઈએ આ જગ્યાઓ ફાઇનલ જ છે એવું સમજવું નહિ. હજી પણ જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે જે જગ્યાઓની માહિતી આપવામાં આવશે તેને જે આખરી નિર્ણય સમજવો.


નિષ્કર્ષ


ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે મને જે કંઈ પણ માહિતી મળી છે તેના આધારે મે આ લેખ લખ્યો છે જો તમને આમાં કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરીને જણાવવા નમ્ર અપીલ છે અને અન્ય માહિતી જાણવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ ની સતાવાર વેબસાઇટ પર મુલાકાત કરો ધન્યવાદ.


Post a Comment

0 Comments