ક્યારે આવશે pm કિસાન યોજનાનો 16મો હપ્તો ? pm kisan 16th installment date 2024

ક્યારે આવશે pm કિસાન યોજનાનો 16મો હપ્તો ? pm kisan 16th installment date 2024


24 ફેબ્રુઆરી 2019 થી pm કિસાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભારત સરકાર દ્વારા ₹75000 કરોડનું બજેટ નકી કરવામાં આવ્યું હતુ અને આ યોજનામાં જે ખેડૂતો ખાતેદાર છે તે અને તેની સાથે જેઓના નામ વારસદાર માં હોય અને તેની ઉંમર 18 વર્ષ કરતાં ઉપર હોય તો આવા તમામ ખેડૂતોને ભારત સરકાર દ્વારા દર વર્ષે 6000₹ સહાય રૂપ આપવાનું નકી કરવામાં આવ્યું હતુ જેમાં હાલ વર્ષ 2023 ના અંત સુધી લગભગ 15 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે અને હવે ચાલુ વર્ષ 2024 માં આગામી 16 મો હપ્તો આવનાર હોય અને બધાજ ખેડૂત મિત્રો તેની રાહ જોય રહ્યા છે કે pm કિસાન નો 16મો હપ્તો ક્યારે જમા થશે તો આજે આપણે તેની સર્ચા કરવાના હોવાથી આ લેખને અંત સુધી વાંચતા રહો.



ક્યારે આવશે pm કિસાન યોજનાનો 16મો હપ્તો ? pm kisan 16th installment date 2024

ક્યારે આવશે pm કિસાન યોજનાનો 16મો હપ્તો ? pm kisan 16th installment date 2024




KYC કરેલ હસે તો જ 16મો હપ્તો આવશે - KYC is required for 16th installment of pm kisan


PM કિસાન યોજના જ્યારે શરૂ કરવામાં આવી હતી ત્યારે જે લોકો ફક્ત registration કરાવી લેતા તે દરેકના બેંક ખાતામાં હપ્તા જમા થવા લાગ્યા પરંતુ થોડા સમય પછી તેમાં ગેરરીતિ થવા લાગી અને તે સરકારી કર્મચારીઓને જન થઈ એટલે તરતજ સિસ્ટમ માં ફેરફાર કર્યા અને દરેક ખેડૂત ને kyc કરવા માટે જણાવવામાં આવ્યું જેમાં ખેડૂત મિત્રોએ પોતાનું આધાર કાર્ડ લઈને નજીકના જન સુવિધા કેન્દ્રમાં જવાનું હતું અને તેમાં પોતાનું ફિંગર આપી kyc કરવાનું હતું અથવા તો ખેડૂત પોતે જાતે પણ pm કિસાન યોજના ની વેબસાઇટ પર જઈને ekyc કરી શકે છે જેનાથી જે લોકો ખરેખર ખેડૂત નોતા તોપણ પીએમ કિસાન યોજનાના હપ્તા લઈ રહ્યા હતા તેવા દરેક ને સિસ્ટમમાંથી બાદ કરવામાં સફળતા મળી અને જે લોકો kyc કરાવેલું અને ખરેખર ખેડૂત છે તેવા લોકોને આજ સુધી પીએમ કિસાન યોજનાના હપ્તા મળતા રહ્યા છે અને મળતા રહેશે.


તો મિત્રો જો તમારે હજી પણ kyc કરવાનું બાકી રહી ગયું હોય અને હપ્તા ના મળતા હોય તો અત્યારે જ kyc કરવી લ્યો એટલે આગામી સમય જે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા થવાનો છે તે તમારા ખાતામાં પણ આવી જાય.


ક્યારે આવશે pm કિસાન યોજનાનો 16મો હપ્તો - pm kisan 16th installment date 2024


મળતી માહિતી પ્રમાણે pm kisan yojana 16મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંત અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં જમા થઈ શકે છે અને આ વખતે 2000 ના હપ્તા ની જગ્યાએ 4000 હજાર નો હપ્તો જમા થશે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે. pm કિસાન યોજનાની કોઈ પણ પ્રકારની માહિતી માટે pm kisan sanman nidhi yojana ની વેબસાઈટની મુલાકાત લ્યો.


નિષ્કર્ષ


pm kisan 16th installment date 2024 ની જાણકારી આ આર્ટિકલમાં આપવામાં આવી છે અને આશા રાખું છુ કે તમને આ માહિતી સારી લાગી હસે અને જો માહિતી સારી લાગી હોય તો તમારા બીજા મિત્રોને શેર કરો અને કોઈ સવાલ કે સુજાવ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો.

Post a Comment

0 Comments