તમારા રેશન કાર્ડમાં કોના કોના નામ છે તે ચેક કરો ઓનલાઈન - ration card member list check

તમારા રેશન કાર્ડમાં કોના કોના નામ છે તે ચેક કરો ઓનલાઈન - ration card member list check


તમારા રેશન કાર્ડમાં કોના કોના નામ છે તે ચેક કરો ઓનલાઈન - ration card member list check
ration card member list check


નમસ્કાર મિત્રો આજે આપને રેશન કાર્ડ ને લગતી કઈક નવી જાણકારી લઈને આવી ગયા છે તો મિત્રો આજના સમય પ્રમાણે દરેક કુટુંબ પાસે રેશન કાર્ડ તો હોય જ છે પછી ભલે તે APL, BPL, કે કોઈ અન્ય પ્રકાર હોય પણ દરેક લોકો પાસે હોય છે જરૂર તો એવામાં ઘણા લોકો ને રેશન કાર્ડમાં સુધારા, વધારા કરવાના થતાં હોય છે જેમ કે નામ ઉમેરવું, નામ કમી કરાવવું વગેરે વગેરે તો એના કારણે ઘણા લોકોને રેશન કાર્ડમાં નામ દાખલ થયું છે કે નહિ, નામ કમી થયું છે કે નહિ તે ચેક કરવું હોય છે પરંતુ પૂરતી જાણકારી ન હોવાને કારણે તેઓ પોતાના રેશન કાર્ડમાં રહેલા મેમ્બર ના નામ ચેક કરી શકતા નથી તેથી જ આજે હું તમને જણાવવાનો છું કે તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા રેશન કાર્ડની detail કેવી રીતે જોય શકો છો.


રેશન કાર્ડની ડિટેલ કેવી રીતે જોવી - ration card detail check online


રેશન કાર્ડની ડિટેલ જોવા માટે સૌપ્રથમ તો નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા ની વેબસાઇટ પર જાઓ. આ વેબસાઇટ ની લીંક નીચે આપી છે.


વેબસાઇટ open થયા પછી તેમાં અલગ અલગ વિભાગ જોવા મળશે તેમાંથી તમારે રેશન કાર્ડ વિભાગ જોવા મળશે તો તેમાં તમને એક option જોવા મળશે "તમારા રેશન કાર્ડ વિગતોની ઓનલાઈન તપાસ/ખાતરી કરો" તેના પર ક્લિક કરો.


ત્યારે પછી એક નવો વિભાગ જોવા મળશે તેમાં અલગ અલગ સર્વિસ માટે વિકલ્પો ઉપલબ્ધ હસે જેમાંથી તમારે "તમારા રેશન કાર્ડની વિગત" option પર ક્લિક કરવાનું છે.ત્યાર બાદ નીચે 2 બોકસ દેખાશે તેમાં એક બારકોડેડ રેશન કાર્ડ નંબર દર્શાવો એવું એક ખાનું હસે તેમાં તમારા રેશન કાર્ડ નંબર દાખલ કરો અને નીચે બીજા ઓપ્શન માં ચકાસણી કોડ દાખલ કરો એવું બોક્સ હશે તેમાં નીચે જે કોડ દેખાય રહ્યો છે તે દાખલ કરવાનો છે અને search વાળું બટન દવાઓ.


આટલું કર્યા પછી રેશન કાર્ડ ધારક નું નામ દેખાશે. તેના પર ક્લિક કરવાથી તે રેશન કાર્ડમાં રહેલા તમામ સભ્યોના નામ જોઈ શકસો.


નિષ્કર્ષ

તો મિત્રો રેશન કાર્ડમાં સભ્યોના નામ કઈ રીતે ચેક કરવા તે આજે તમે સીખી ગયા પણ જો તમે મારા દ્વારા આપેલી માહિતીથી સંતુષ્ઠ હોય તો નીચે એક સરસ મજાની કોમેન્ટ કરતાં જજો અને મારી વેબસાઇટ પર ફરી પધારજો આવી નવી નવી જાણકારી મેળવવા.


Post a Comment

0 Comments