kuvarbai nu mameru yojana - કુંવરબાઈનું મામેરું યોજના

kuvarbai nu mameru yojana - કુંવરબાઈનું મામેરું યોજના


ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2014 થી અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થતા તમામ નવ દંપતીઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી તમામ લોકો સુધી કુંવરબાઇના મામેરા યોજના અંગે માહિતી આપવાના છે તો અંત સુધી વાંચતા રહો.kuvarbai nu mameru yojana - કુંવરબાઈનું મામેરું યોજના

kuvarbai nu mameru yojana - કુંવરબાઈનું મામેરું યોજનાફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરો ( +916359652108 ) ફક્ત વોટ્સએપ પર મેસેજ કરો.*👸 કુંવરબાઈનું મામેરું યોજના - kuvarbai nu mameru yojana


💸કેટલી સહાય મળશે :


અગાઉ તારીખ : 01/04/2021 પહેલા લગ્ન કર્યા હોય તેને રૂપિયા 10 હજાર ની સહાય આપવામાં આવતી હતી પરંતુ ગુજરાત સરકાર ના નવા પરિપત્ર અનુસાર તારીખ 01/04/2021 બાદ લગ્ન કરનાર ને રૂપિયા 12 હજાર ની સહાય આપવામાં આવે છે.


*💻ફોર્મ ભરવાની મર્યાદા - kuvarbai nu mameru yojana form eligibility


• લગ્ન કર્યાની તારીખથી 2 વર્ષની અંદર ફોર્મ ભરી શકાશે ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં નહિ આવે.


*💡નોંધ :


જે તે કન્યા સહિત બહેનો ની સંખ્યા 2 કરતા વધારે હોય અને અગાઉ 2 કન્યાઓએ આ યોજનાનો લાભ લીધેલ હોય તો ત્રીજી કન્યાને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં જેની જાણ કરવામાં આવે છે.


🗒️ ઓરીજનલ ડોક્યુમેન્ટ લિસ્ટ 📝 original documents list


✅ લગ્ન કંકોત્રી

✅ લગ્ન નોંધણી પ્રમાણપત્ર ( મેરેજ સર્ટિફિકેટ )

✅ કન્યા નો પાસપોર્ટ ફોટો 1

✅ વર કન્યાનો સંયુક્ત ફોટો 1

✅ વર કન્યા બંનેનાં આધારકાર્ડ/ચુંટણી કાર્ડ

✅ વર કન્યા બંનેનાં જાતિના દાખલા

✅ વર કન્યા બંનેનાં જન્મના દાખલા/લિવિંગ સર્ટિફિકેટ

✅ કન્યા નો રહેઠાણ નો પુરાવો ( ચુંટણી કાર્ડ,લાઇટ બીલ )

✅ કન્યાની બેંક પાસબુક

✅ કન્યાનાં પિતા/વાલીનું આધારકાર્ડ

✅ કન્યાનાં પિતા હયાત ના હોય તો મરણનો દાખલો ( ડેથ સર્ટિફિકેટ )

✅ કન્યાનાં પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો ( દાખલામાં ફોટો હોવો જરૂરી છે )


👇 આ બંને અમે કરી આપશું :

✅ કન્યા બાંહેધરી પત્રક

✅ કન્યા એકરારનામું


📲 એક રેગ્યુલર મોબાઇલ નંબર આપવો


ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરો ( +916359652108 ) ફક્ત વોટ્સએપ પર મેસેજ કરો.


અંતિમ શબ્દ


કુંવરબઈનું મામેરું યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારની મુંજવણ કે સવાલ હોય તો અમારો સંપર્ક કરો અથવા નીચે કૉમેન્ટમાં જણાવો, અમે તમારી સમસ્યા નું સમાધાન કરવા માટે 24/7 ઉપલબ્ધ છે.Post a Comment

0 Comments